રોયલ ચેલેન્જર્સ બેંગલોર એ લખનૌ સુપર જાયન્ટ્સે સામે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ના 23મા મુકાબલામાં 5 વિકેટથી ભવ્ય જીત મેળવી છે.

લખનૌએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 146 રન બનાવ્યા હતા. ટીમ માટે બેટ્સમેનો સારું પ્રદર્શન કરી શક્યા નહીં અને RCBના બોલરોએ કસોટીભર્યું બોલિંગ કર્યું હતું.

જવાબમાં RCB માત્ર 15.1 ઓવરમાં 149/5 બનાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો. ટોપ ઓર્ડર બેટ્સમેનોની ઝડપી ઇનિંગ્સ અને મિડલ ઓર્ડરની સમજદારીભરી રમતને કારણે ટીમને સરળ જીત મળી.

જીત સાથે RCB પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે અને પ્લેઓફ માટેનો દાવ વધુ મજબૂત બનાવ્યો છે.

Share :

સંબંધિત સમાચાર