વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં વુમન્સ વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમની ચેમ્પિયન બીટીઓ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ અવસરે વડાપ્રધાનશ્રીએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા અને તેમના જીવનના સંઘર્ષભર્યા પ્રસંગોને યાદ અપાવ્યા.

ખેલાડીઓ સાથે હળવા મૂડમાં ચર્ચા કરતા તેમને પ્રોત્સાહન આપ્યું અને જણાવ્યું કે દેશની દીકરીઓએ સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે.

Share :

સંબંધિત સમાચાર