ભારતે ઑસ્ટ્રેલિયા સામે રમાયેલા ચોથા T20 આંતરરાષ્ટ્રીય મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરીને 48 રનની ભવ્ય જીતી લીધી છે.

ભારતની ઇનિંગ્સ:
ભારતે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારિત 20 ઓવરમાં ૧૬૮/૮ રન બનાવ્યા હતા.

 

[શુભમન ગિલ] – ૪૬ રન (૩૯ બોલ)

[અભિષેક શર્મા] – ૨૮ રન (૨૧ બોલ)

ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સ: જવાબમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ભારતના બોલરો સામે ટકી શકી નહોતી અને ૧૧૯ રન પર ઓલઆઉટ થઈ ગઈ છે.
ભારત તરફથી બોલિંગમાં શાનદાર દેખાવઃ

[વોશિંગ્ટન સુંદર] – 3 વિકેટ

[અક્ષર પટેલ] – 2 વિકેટ

Share :

સંબંધિત સમાચાર