ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સાયન્સમાં ડૉ. પ્રહર્ષકુમાર બાબુભાઈ રાજે “કેટલાક ભારતીય ઔષધીય છોડમાંથી મેટલ નાનોપાર્ટિકલ્સનું સંશ્લેષણ અને મૂલ્યાંકન” વિષય પર પોતાની પીએચ.ડી. થિસિસ સફળતાપૂર્વક ડિફેન્ડ કરી છે.

આ સંશોધન કાર્ય ડૉ. વિક્રમ પંચાલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું હતું. ડૉ. પ્રહર્ષકુમાર રાજની આ સિદ્ધિ બદલ યુનિવર્સિટી પરિવાર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Share :

સંબંધિત સમાચાર