સિદ્ધપુર ખાતે યોજાયેલ સ્વરાજ્યની ચૂંટણીમાં સરસ્વતી તાલુકા પંચાયતમાં વિજય પ્રાપ્ત કરનાર તમામ માનનીય ઉમેદવારોને ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ વિજય લોકોના વિશ્વાસ અને ઉમેદવારોની મહેનતનું પ્રતિબિંબ છે. તેમણે આશા વ્યક્ત કરી કે તમામ વિજેતા ઉમેદવારો જનસેવામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરીને વિસ્તારના વિકાસને નવી દિશા આપશે.

Share :

સંબંધિત સમાચાર