ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની 40મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સ સામે શાનદાર પ્રદર્શન કરતાં 6 વિકેટથી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતાં પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 222 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.

જવાબમાં રાજસ્થાન રોયલ્સે આ મોટો લક્ષ્યાંક 19.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. ટીમના વિજયમાં ડોનોવન ફેરેરાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું, જેના કારણે તેમને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા હતા.

Share :

સંબંધિત સમાચાર