રાજ્ય સરકાર દ્વારા શ્રી મનોજકુમાર દાસની મુખ્ય સચિવ (Chief Secretary) તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેમની આ મહત્વપૂર્ણ નિમણૂક માટે GTatks News  પરિવાર તથા સમગ્ર રાજ્ય તરફથી હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ પાઠવવામાં આવે છે

Share :

સંબંધિત સમાચાર