ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે તાલુકા કક્ષાની કબડ્ડી ખેલ મહાકુંભ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સિદ્ધપુર તાલુકાના 25થી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે કુલ 250થી વધુ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ પોતાની કૌશલ્ય અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

Share :

સંબંધિત સમાચાર