- 19 May, 2026
- 144
રાજસ્થાન રોયલ્સનો ધમાકેદાર ચેઝ, LSG ને 7 વિકેટે હરાવ્યું
રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી હાઈસ્કોરિંગ મેચમાં રાજસ્થાન રોયલ્સે 7 વિકેટે શાનદાર જીત મેળવી હતી.
પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટે 220 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ટીમના બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરી રાજસ્થાન સામે મોટો ટાર્ગેટ મુક્યો હતો.
જવાબમાં રાજસ્થાન રોયલ્સે ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 225 રન બનાવી મેચ પોતાના નામે કરી હતી. યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી એ તોફાની ઇનિંગ રમી ટીમને જીત અપાવી હતી.










