કોલકાતા નાઈટ રાઈડર્સે અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં KKR 4 વિકેટે શાનદાર જીત મેળવી હતી.

પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવ્યા હતા. ટીમ તરફથી મધ્યક્રમના બેટ્સમેનોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

જવાબમાં KKR 18.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 148 રન બનાવી મેચ પોતાના નામે કરી હતી. ટીમના અનુભવી ખેલાડી મનીષ પાંડે એ દબાણભરી પરિસ્થિતિમાં શાનદાર ઇનિંગ રમી જીત અપાવી હતી.

Share :

સંબંધિત સમાચાર