- 08 Nov, 2025
- 58
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી; ‘જનજાતીય ગૌરવ વર્ષ’ની ઉજવણી... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભાના માન. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંબાજીથી એકતાનગર સુધીની જનજાતીય ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી; ‘જનજાતીય ગૌરવ વર્ષ’ની ઉજવણી...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભાના માન. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંબાજીથી એકતાનગર સુધીની જનજાતીય ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું; તા. 7થી 13 નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ 1,378 કિ.મી.ની જનજાતીય ગૌરવ યાત્રાનું આયોજન...
માન. વડાપ્રધાનશ્રીએ તેમના કાર્યકાળમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતા અનેક કલ્યાણ કાર્યક્રમો સાકાર કર્યા છે : મુખ્યમંત્રીશ્રી
#JanJatiyaGauravYatra #BirsaMundaJayanti #JanjatiyaGauravVarsh #BirsaMunda150 #BhagwanBirsaMunda










