ડીસા : વાવ પંથકમાં મંગળવારે રાત્રે પવન સાથે વરસાદ પડયો હતો. વરસાદને લઈ ખેડૂતોએ ઉનાળુ બાજરીના પાકની કાપણી ચાલતી હોઇ પાકને નુકશાન થયું હતું. તેમજ જાહેર રસ્તાઓ ઉપર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. ભારે પવનનાં કારણે રાત્રે વીજળી ડૂલ થઈ જતાં બુધવારે વાવમાં પાણીનો કાપ મૂકવામાં આવ્યો હતો.

 

Share :

સંબંધિત સમાચાર