મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સિંગાપોરના હાઈ કમિશનર શ્રી સિમોન વોંગની દરમિયાન આયોજિત બેઠકમાં રાજ્યમાં ફ્યુચર-રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, GIFT સિટીમાં ડેટા સેન્ટર્સ સ્થાપવા સહિત નવા AI ફિનટેક અને ડેટા લોકલાઈઝેશન માટે સેન્ડબોક્સ વિકસાવવા અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ પ્રણાલીના કારણે પ્રોજેક્ટ સ્થાપવામાં સરળતા રહે છે અને દેશ-વિદેશના રોકાણકારો ગુજરાત તરફ આકર્ષાયા છે તેની ભૂમિકા આપી હતી

Share :

સંબંધિત સમાચાર