બનાવવાની રીત-

  1. સૌથી પહેલા એક મોટા જગમાં ઠંડુ દુધ નાખો
  2. હવે તેમાં રુહ અફઝા અને ખાંડ નાખીને તેને સરખી રીતે મિક્સ કરો, જેથી ખાંડ તેમાં ભળી જાય.
  3. ત્યાર બાદ તેમાં તરબુચના ટુકડા ઉમેરો
  4. હવે તેમાં બરફના ટુકડા નાખી તેને મિક્સ કરો.
  5. મહોબ્બતનું શરબત તૈયાર છે.
  6. હવે તેને ગ્લાસમાં નાખી ઉપર ગુલાબની પાંખડીઓથી ગાર્નિંશીંગ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો.
Share :

સંબંધિત સમાચાર