તંત્રની ઘોર બેદરકારીથી વાહનચાલકો પરેશાન

બીજી તરફ શહેરના ડી કેબિન વિસ્તારમાં બનેલા નવા અંડરપાસમાં પણ તંત્રની ઘોર બેદરકારીને પગલે વરસાદી પાણી ભરાયા છે. અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઈ ગયા છે અને વધુ એક વખત મનપા તંત્રની ઘોર બેદરકારીથી વાહનચાલકો અને સામાન્ય લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે ડી કેબિન અંડરપાસ બંધ થતાં જ સાબરમતી અને રાણીપ જવાના રસ્તા પણ લોકો માટે બંધ થઈ ગયા છે. આ સિવાય ચાંદખેડા, કાળીગામ જવાના રસ્તા પણ બંધ થયા છે. પાણી ભરાવવાની સમસ્યાને લઈને એક વાહનચલાકે રોષ વ્યક્ત કરતા કહ્યું કે વરસાદ બંધ થતાં જ પાણી કાઢવાની કામગીરી કરવી જોઈએ. આ અંડરપાસનું થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે જ ઉદ્ધાટન થયું હતું. વધુમાં વાહનચાલકે કહ્યું કે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ સર્જાઈ છે.

Also Read

 

 

सिस्टम की घातक लापरवाही ने ड्राइवरों को परेशान किया है

दूसरी ओर, शहर के डी केबिन क्षेत्र में नए अंडरपास ने भी सिस्टम की घातक लापरवाही के बाद बारिश में बाढ़ आ गई है। घुटने के चालकों के ड्राइवरों द्वारा अंडरपास को परेशान किया गया है और एक बार फिर, नगर निगम की घातक लापरवाही ने ड्राइवरों और आम जनता को परेशान किया है। मुझे बता दें कि सबमर्मी और रैनिप का रास्ता भी लोगों के लिए बंद कर दिया गया है क्योंकि डी -कैबिन अंडरपास स्टॉप है। इसके अलावा, चंदखेद की सड़कों, कलिगम को भी बंद कर दिया गया है। पानी की समस्या पर, एक वाहन ने कहा कि बारिश के रुकते ही पानी को हटा दिया जाना चाहिए। केंद्रीय गृह मंत्री अमित शाह द्वारा कुछ दिनों पहले ही अंडरपास का उद्घाटन किया गया था। इसके अलावा, ड्राइवर ने कहा कि स्थिति बनाई गई थी क्योंकि कोई उचित जल निकासी प्रणाली नहीं थी।

 

 

 

Share :

સંબંધિત સમાચાર