ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના વિજ્ઞાન ફેકલ્ટીમાં ડૉ. કલરવ ગૌરવભાઈ ઓઝાએ “Green Synthesis of Metal Nanoparticles from Medicinal Plants and Their Biological Activities” વિષય પર પોતાની પીએચ.ડી. થિસિસ સફળતાપૂર્વક ડિફેન્ડ કરી છે.

આ સંશોધન કાર્ય ડૉ. વિક્રમ પંચાલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું હતું. તેમના સંશોધનમાં ઔષધીય છોડમાંથી મેટલ નાનોપાર્ટિકલ્સની ગ્રીન સિન્થેસિસ અને તેમની બાયોલોજિકલ પ્રવૃત્તિઓનો વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો છે, જે વિજ્ઞાન ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાનરૂપ છે.

આ સિદ્ધિ બદલ ડૉ. કલરવ ઓઝાને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Share :

સંબંધિત સમાચાર